દાહોદ: અગમ્ય કારણોસર 26 વર્ષે વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
Dohad, Dahod | Nov 9, 2025 દાહોદના ચંદવાણા ખાતે 26 વર્ષ વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝેરી દવા આરોગી હતી ઘટનાની જાણ પરિવાર થતા પરિવારના લોકો તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દાહોદ ના સિવિલ હોસ્પિટલની સારવાર કરી હતી