પારડી: એલસીબી પોલીસે પારડી બગવાડા ટોલનાકા પાસેથી scorpio કારમાં 1,24,800ના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યું
Pardi, Valsad | Sep 10, 2025
બુધવારના 2 કલાકે એલસીબી પોલીસ વલસાડ દ્વારા કચેરીથી આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ એ ગત્રોજ પારડીના...