નવસારી: ધારાસભ્ય ગણપત વસાવાએ નવસારી સહિત આસપાસના જિલ્લાઓમાં થયેલા વરસાદને કારણે નુકસાનના સર્વેની માંગ કરી
નવસારી સહિત આસપાસના જિલ્લાઓમાં થયેલા વરસાદને કારણે જે નુકસાન થયું છે. આ નુકસાનના સર્વની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય ગણપત વસાવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો પત્ર લખીને કાર્યવાહી કરવા માંગ કરી છે.