વટવા: અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપીના એન્કાઉન્ટરને લઈને મૃતકના પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો
અમદાવાદના યુવકનું નર્મદા કેનાલ પર સાયકો કિલર દ્વારા હત્યા કરવામાં આવી હતી જે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કર્યા બાદ ઘટના સ્થળે રી કન્સ્ટ્રક્શન માટે લઈ જવા હતા આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવાનો પ્રયત્ન કરતા તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું....