છોટાઉદેપુર: ખોસ ગામે આખરે ખુંખાર દીપડો પાંજરે પુરાયો, વન વિભાગે દીપડાને કઈ રીતે પકડ્યો? જુઓ
છોટાઉદેપુરના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે આખરે દીપડો પાંજરે પુરાયો હતો. ગઈકાલે સાંજે દીપડાએ 95 વર્ષની વૃદ્ધ મહિલા કપુરીબેન વેસ્તાભાઈ રાઠવા હુમલો કરતા મોત થયું હતું. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દિપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.