મહુવા: પુના વલવાડા વચ્ચે ઓલણ નદી પર ભારે વાહનો માટે પ્રતિબંધિત એન્ગલ તંત્ર વાંકે તૂટી..
Mahuva, Surat | Oct 15, 2025 અંબિકા તાલુકાના પુના વલવાડા વચ્ચે ઓલણ નદી ઉપર જુના પુલને ભારે વાહનો માટે પ્રતિબંધ સાથે પુલના બન્ને છેડે એન્ગલ લગાવી વાહનો ને બંધ કરી દેવામાં આવ્યા હતા.તો નવા પુલ ઉપર થયેલ વિવાદ ના પગલે 22 કિલોમીટર જેટલો લાંબો ડ્રાઈવર્ઝન પણ આપવામાં આવ્યો ઓલણ નદી પરના નવા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં નવો પુલ શરૂ કરી દેવામાં આવ્યો હતો.અને જૂનો પુલ હંમેશા માટે ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે લગાવેલ એન્ગલ તૂટી જવા પામી છે.