રાજકોટ: આવાસ યોજનાના ઓફિસરે પોતાની ઓફિસમાં અચરજ પમાડતું પોસ્ટર મૂક્યું, અરજદારોએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું
Rajkot, Rajkot | Nov 18, 2025 આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ આવાસ યોજનાના ઓફિસરે પોતાની ઓફિસમાં એક અચરજ પમાડતું પોસ્ટર મૂક્યું હતું.જેમાં લખ્યું હતું,કે તેઓ એક ભારતીય નાગરિક છે. તેઓ કોઈપણ ગેર વ્યાજબી કામ પૈસા લઈને પણ નહીં કરે. તેમને લાંચની ઓફર કરવાને બદલે માન સન્માન આપવામાં આવે.આ પોસ્ટર જોઈને અરજદારોએ પણ સુખદ આશ્ચર્ય અનુભવ્યું હતું