જલાલપોર: સ્વપ્ન લોક સોસાયટી પાસે કચરાના ઢગમાં લાગી
નવસારીના સ્વપ્ન લોક સોસાયટી પાસે કચરાના ઢગમાં આગ લાગી હતી ભાર વિભાગને જાણ થતા ભાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કચરાના ઢગમાં એકાએક આગ લાગતા ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી.