નવસારી મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે તળાવનું ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ડોલી તળાવ જે છેલ્લા ઘણા સમયથી એક કચરા માટેનું એક ડમ્પીંગ સાઈડ તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું ત્યારે હવે સુંદર અને સુશોભિત બનાવવામાં આવ્યું છે જેના દ્રશ્યો સામે આવ્યા છે.