આગામી જુનાગઢ ભવનાથ મેળા સંદર્ભે ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો સાથે વધુ એક બેઠક યોજાઈ હતી.મંત્રી કૌશિક વેકરીયા અને પ્રદ્યુમન વાજા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.અગ્ર સચિવ આલોક કુમાર પાંડે પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. આગામી ભવનાથ મેળા સંદર્ભે ચર્ચા વિચારણા કરાઇ હતી.