રાજકોટ: આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે હોસ્પિટલ ચોક ખાતે આંદોલન કરાયું
Rajkot, Rajkot | Jul 9, 2025
આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ શહેરના હોસ્પિટલ ચોક ખાતે રાજકોટ તેમજ તેની આસપાસના જિલ્લાઓમાં આંગણવાડી વર્કર તરીકે કાર્ય...