જાફરાબાદ: દરિયામાં લાપતા ખલાસી યુવકનો મામલો ધારાસભ્ય સોલંકી ની સૂચનાથી લાપતા માછીમાર ને શોધવાની કવાયત શરૂ.
જાફરાબાદના દરિયામાં લાપતા ખલાસી યુવકનો મામલો.ગત 23 નવેમ્બરે ખલાસી થયો હતો દરિયામાં લાપતા.જાફરાબાદ દરિયામાં 15 નોટીકલ માઇલ દૂર આણંદ સાગર નામની બોટ માંથી ખલાસી થયો હતો લાપતા.ખલાસી યશવંત બારૈયા ની શોધખોળ માટે મરીન બોટ શોધવા નીકળી.ધારાસભ્ય હીરા સોલંકીની સૂચનાથી લાપતા માછીમારને શોધવા મરીન બોટ દરિયામાં કરે છે શોધખોળ.માછીમાર પરિવાર સાથે મરીન બોટ દ્વારા શોધખોળ ચાલુ કરાઈ.....