મેંદરડા: મેંદરડા જી.પી.હાઈસ્કૂલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
મેંદરડાના જી.પી.હાઈસ્કૂલ મા"યોગ ભગાવે રોગ" ના સુત્ર ને સાર્થક કરી બતાવવા માટે વહેલી સવારે ચાલતા યોગ શિબિર માં આવતા તમામ યોગ સાધક ભાઈઓ અને બહેનો ના આરોગ્ય ને ધ્યાન માં રાખીને મેંદરડા સિવિલ હોસ્પિટલ ના સૌજન્ય થી મેડીકલ ચેકઅપ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું આ તકે યોગ સંચાલક નિર્મળા બેન ધોરાજીયા, રશ્મિબેન બોરડ,અસ્મિતાબેન ભાલીયા,સદસ્ય પરસોતમભાઈ ઢેબરીયા તેમજ આરોગ્ય વિભાગ ના ડો,બદાણી, ડો,રોહિત ભાઈ રવૈયા, જોસનાબેન ટાટમીયા વગેરે એ જહેમત ઉઠાવી હતી