જસદણ: જસદણ તાલુકાના આટકોટ રાપ ઝીંકી પુત્ર ને મોત ને ધાટ ઉતારી દેનાર પિતા જેલ હવાલે
Jasdan, Rajkot | Nov 22, 2025 જસદણ તાલુકાના આટકોટ ગામે નશો કરી બેકાર રખડતા પુત્ર ની હત્યા પિતા એ કરી નાખી હતી એક નાં એક પુત્ર વ્યસન તોફાન અને પૈસાથી માંગણી કરતા આ પગલું ભર્યું