નડિયાદ: શહેરમાં બે કલાકમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો, ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી
Nadiad City, Kheda | Jul 27, 2025
નડિયાદમાં બે કલાકમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. બે ઇંચ વરસાદ વરસતા નડિયાદના ગરનાળામાં પાણી ભરાયા છે. નડિયાદના...