જામજોધપુર: ગોપ ગામે નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત ભરમાં આ નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને રાસ રમી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામે ભવ્ય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યુ અહીંયા અનેક લોકો ગરબે રમી માતાજીની આરાધના કરે છે અને મજામાં ને છે જામજોધપુરના ગોપ ગામે નવરાત્રીનું આયોજન થતાં આસપાસના લોકો અહીંયા ગરબી જોવા ઉમટ્યા હતા