વડોદરા: ઘરફોડ ચોરી ના ગુના ના આરોપી ઓ ઠેકર નાથ સ્મશાન પાસે થી ઝડપાયા
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મકરપુરા GIDC ખાતેની બંધ કંપનીના બારીમાંથી પ્રવેશ કરી કોપર વાયરો,ડ્રીલ મશીન સહીતના સામાનની ચોરી કરનાર બે આરોપીઓને શોધી કાઢી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.