પોરબંદર: પાતા ગામે દિલ્હી ખાતે રહેતા વૃદ્ધ પર રસ્તા પરના દબાણ મુદ્દે મનદુ:ખ રાખી બેઝબોલ ધોકા વડે હુમલો
Porbandar, Porbandar | Feb 27, 2025
સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ધીરજલાલ ચૌહાણના જણાવ્યા મુજબ તેઓ ઘણા વર્ષોથી દિલ્હીમાં રહે છે તે મુળ પાતા ગામના વતની છે...