પાટણ શહેરના નિર્મળનગર ખાતે રૂ 25 લાખના ખર્ચે નવીન બોરવેલનું ભાજપ પ્રદેશ મહામંત્રીએ ખાતમુહરત કર્યું
Patan City, Patan | Aug 27, 2025
પાટણ શહેરના નિર્મળ નગર માર્ગ પર તિરુપતિની પાછળના ભાગમાં નવા બોરવેલનું નિર્માણ થશે. પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા...