નવસારી: શહેરમાં સિટી બસ સેવાના અભાવને લઈને માજી કોંગ્રેસના પ્રમુખે દુધિયા તળાવ વિસ્તારથી માહિતી આપી
શહેરમાં સીટી બસ સેવા ના અભાવને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કોઈ વિકલ્પ નથી સસ્તો વિકલ્પ નથી જેને લઈને શહેર કોંગ્રેસના માજી પ્રમુખ દીપકભાઈ બારોટી પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને રોષ વ્યક્ત કર્યો હતો