રાજકોટ પૂર્વ: રાજકોટમાં કાયદો-વ્યવસ્થા ચિથરે હાલ બની 300 દિવસમાં 32 હત્યા: ડો.રાજદિપસિંહ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ચિથરે હાલ બની, 300 દિવસમાં 32 હત્યા થઈ છે જેમાં દિવાળી રક્તરંજિત બની શહેરમાં 24 કલાકમાં ચાર હત્યાથી રંગીલુ રાજકોટ શહેર અપરાધીનગર બન્યું છે તેમ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.