Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Ahmedabad
Rahulgandhi
यूपी

વઢવાણ: સપ્ત કલાવૃંદ દ્વારા દેશપ્રેમની ભાવના કેળવાય તે હેતુથી ધાંગધ્રા ખાતે કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક ઉપસ્થિત રહ્યા

"એક શામ સિંદુર કે નામ " સપ્તક કલાવૃંદ દ્વારા આજના યુવા નો અને બાળકોમાં દેશ પ્રેમ અને આપણા રાષ્ટ્ર પ્રત્યેનું સિંચન થાય તે ઉમદા હેતુથી મ્યુઝિકલ કાર્યક્રમ નું આયોજન ધાંગધ્રા ખાતે કરાયું હતું જેમાં વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

MORE NEWS

બ્રેકિંગ | સુરેન્દ્રનગર : ગે એપની લાલચે યુવક સાથે ઠગાઈ અને મારપીટની ઘટના..યુવકને રૂમમાં બોલાવી નગ્ન કરી ઢોર માર માર્યો....
મોબાઇલ મારફતે ₹23 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા..રોકડા ₹8 હજાર પડાવી લઈ કુલ ₹31 હજારની ઠગાઈ..મેડિકલ હોસ્પિટલ પાછળની ઓરડીમાં લઈ જઈ બંધક બનાવ્યો.ફરિયાદ કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી.એ ડિવિઝન પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો...શક્તિ મનોજભાઈ બાંભણિયા
સહિત 7 વ્યક્તિઓ સામે ઠગાઈ, ધાકધમકી અને મારામારીની કલમો હેઠળ કાર્યવાહી..સોશિયલ મીડિયા અને ઓનલાઈન લાલચથી સાવચેત રહેવાની ચેતવણી
.
.
.
.
#Surendranagar #BreakingNews #CrimeNews #GayAppFraud #PoliceAction GujaratNews CyberCrime AdivisionPolice FraudCase LatestNews

બ્રેકિંગ | સુરેન્દ્રનગર : ગે એપની લાલચે યુવક સાથે ઠગાઈ અને મારપીટની ઘટના..યુવકને રૂમમાં બોલાવી નગ્ન કરી ઢોર માર માર્યો.... મોબાઇલ મારફતે ₹23 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા..રોકડા ₹8 હજાર પડાવી લઈ કુલ ₹31 હજારની ઠગાઈ..મેડિકલ હોસ્પિટલ પાછળની ઓરડીમાં લઈ જઈ બંધક બનાવ્યો.ફરિયાદ કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી.એ ડિવિઝન પોલીસે 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો...શક્તિ મનોજભાઈ બાંભણિયા સહિત 7 વ્યક્તિઓ સામે ઠગાઈ, ધાકધમકી અને મારામારીની કલમો હેઠળ કાર્યવાહી..સોશિયલ મીડિયા અને ઓનલાઈન લાલચથી સાવચેત રહેવાની ચેતવણી . . . . #Surendranagar #BreakingNews #CrimeNews #GayAppFraud #PoliceAction GujaratNews CyberCrime AdivisionPolice FraudCase LatestNews

Wadhwan, Surendranagar | Jun 13, 2026

જિલ્લા પંચાયતની બેઠકમાં ફરી મુલતવીનો દોર
ચેરમેનની પસંદગી મુદ્દે તારીખ પર તારીખ
🔹 જિલ્લા પંચાયતની સામાન્ય બેઠકમાં ચેરમેનની પસંદગીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં
🔹 6 જૂને બોલાવવામાં આવેલી બેઠક પૂર્ણ થયા વિના મુલતવી રાખવામાં આવી હતી
🔹 ત્યારબાદ 11 જૂને ફરી બેઠક યોજાઈ
🔹 પરંતુ આ બેઠક પણ કોઈ નિર્ણય વિના આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી
🔹 ચેરમેનની પસંદગી મુદ્દે આંતરિક નારાજગી હોવાની ચર્ચા
🔹 હોદ્દેદારો વચ્ચે મતભેદને કારણે નિર્ણય લંબાઈ રહ્યો હોવાના રાજકીય વર્તુળોમાં અણસાર

#surendanager #wadhawan #surendranagar #bjp #chotila

જિલ્લા પંચાયતની બેઠકમાં ફરી મુલતવીનો દોર ચેરમેનની પસંદગી મુદ્દે તારીખ પર તારીખ 🔹 જિલ્લા પંચાયતની સામાન્ય બેઠકમાં ચેરમેનની પસંદગીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં 🔹 6 જૂને બોલાવવામાં આવેલી બેઠક પૂર્ણ થયા વિના મુલતવી રાખવામાં આવી હતી 🔹 ત્યારબાદ 11 જૂને ફરી બેઠક યોજાઈ 🔹 પરંતુ આ બેઠક પણ કોઈ નિર્ણય વિના આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી 🔹 ચેરમેનની પસંદગી મુદ્દે આંતરિક નારાજગી હોવાની ચર્ચા 🔹 હોદ્દેદારો વચ્ચે મતભેદને કારણે નિર્ણય લંબાઈ રહ્યો હોવાના રાજકીય વર્તુળોમાં અણસાર #surendanager #wadhawan #surendranagar #bjp #chotila

Wadhwan, Surendranagar | Jun 12, 2026

"એસએમસીના દરોડા બાદ એલસીબીની પીઆઈ સહિત 3 પીઆઈની બદલી"
"બુધવારે ચોટીલામાં 8330 કિલો કેમિકલ ઝડપાયું હતું"
સમાચાર મુજબ, ચોટીલા હાઇવે પર એસએમસી દ્વારા મોટા પ્રમાણમાં કેમિકલ ઝડપાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબીના પીઆઈ સહિત ત્રણ પીઆઈની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
#surendanager #wadhawan #surendranagar #chotila #than

"એસએમસીના દરોડા બાદ એલસીબીની પીઆઈ સહિત 3 પીઆઈની બદલી" "બુધવારે ચોટીલામાં 8330 કિલો કેમિકલ ઝડપાયું હતું" સમાચાર મુજબ, ચોટીલા હાઇવે પર એસએમસી દ્વારા મોટા પ્રમાણમાં કેમિકલ ઝડપાયા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબીના પીઆઈ સહિત ત્રણ પીઆઈની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. #surendanager #wadhawan #surendranagar #chotila #than

Wadhwan, Surendranagar | Jun 12, 2026

વઢવાણ: સપ્ત કલાવૃંદ દ્વારા દેશપ્રેમની ભાવના કેળવાય તે હેતુથી ધાંગધ્રા ખાતે કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક ઉપસ્થિત રહ્યા - Wadhwan News