દાહોદ શહેર માં સાંજના સાડા પાંચ વાગ્યે સુમારે દાહોદના ચાર થાંભલા નવજીવન મીલ તરફથી દાહોદના પરેલ અને ગોધરા રોડ તરફ જતો રસ્તો બંધ થતા વિસ્તારના તેમજ દાહોદ શહેરના લોકોને રસ્તા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે રેલવે દ્વારા હાલ તેને બંધ કરાવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લોકોને ભીલવાડા બજાર તરફ થઈ જવાનો વારો આવ્યો હતો અનેક વાહન ચાલકો અહીં પોતાની ગાડી લઈને પહ