રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમીની શોભાયાત્રા 6 એપ્રિલ બપોરના ત્રણ વાગ્યાના સમયે સ્વામિનારાયણ મંદિર ખાતેથી રામલલાની શોભાયાત્રા નીકળવાની હોય જેને લઇ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદો એ સર્વ હિંદુ ભાઈઓને શોભાયાત્રામાં પધારવા તારીખ 5/4/25/ શનિવારના સાંજ 730 મીનીટ આમંત્રણ પાઠવ્યું.