વઢવાણ: જુના જકશન વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઇટો થી વાહ જ લોકોને રાહદારીઓને મુશ્કેલી અકસ્માત અને ચોરીનો ભય
જુના જકશન વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટો આ તો કેવી મહાનગરપાલિકાની કામગીરી કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટર સરસ મજાની કામગીરી કરી રહ્યા છે જુના જકશન વિસ્તાર પારસ સોસાયટી બ્રિજ ઉપરની લાઈટો બાપુનગર માધવ નગર ને લક્ષ્મીધામ એક પણ સ્ટ્રીટ લાઈટોચાલુ નથી જેને અહીંથી 50 પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભયનો માહોલ