રાજકોટ: ત્રણ સુધારેલા ફોજદારી કાયદાઓની માહિતી આપવા માટે શહેરમાં આજીડેમ પોલીસ દ્વારા પબ્લિક મીટીંગ યોજાઇ
Rajkot, Rajkot | Jul 2, 2024 આજરોજ સામે આવતી વિગતો અનુસાર તા.૦૧/૦૭/૨૦૨૪ થી ભારતમાં ત્રણ સુધારેલા ફોજદારી કાયદાઓનો અમલ થયેલ હોય જે અંગે જાગૃતી લાવવા પબ્લીક મીટીંગનું આયોજન કરતી આજીડેમ પોલીસ. આજીડેમ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ મીટીંગ દરમિયાન સુધારેલા ત્રણ ફોજદારી કાયદાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી અને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.