અમરોલી કોસાડ આવાસ ખાતે થયેલ યુવકની હત્યા કેસમાં બે પૈકીના એકની ધરપકડ,સામાન્ય બાબતે થયેલ તકરાર માં હત્યા થઈ હતી
Majura, Surat | Aug 13, 2025
અમરોલી માં આઠ ઓગસ્ટ ના રોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો.કોસાડ આવાસ ખાતે રહેતા આશિષ નાયકા ની રાહુલ વર્મા અને રાહુલ...