વેરાવળમા સોરઠીયા પ્રજાપતીસમાજના પ્રમુખપદની રસાકસીભરી ચુટણી યોજાઇ પ્રમુખપદે મનીષ વિસાવાડીયાનો વિજય.
Veraval City, Gir Somnath | Sep 15, 2025
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળમા સોરઠીયા પ્રજાપતીસમાજ ના પ્રમુખ પદની ચુટણી ગત 14 સપ્ટેમ્બરના રાત્રીના યોજાઇ હતી જેમા પ્રમુખપદના ઉમેદવારોમા વિજય ટાંક, ભરત વિસાવાડીયા અને મનીષ વિસાવાડીયાએ ઉમેદવારી નોંધાવી હતી જેમા ભારે રસાકસી બાદ મનીષ વિસાવાડીયાનો ભવ્ય વિજય થયો હતો આપી પ્રતીક્રીયા