લાભુભાઈ કાત્રોડીયા ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ – 10 લાખ વીમા કવચ યોજના ના ફોમ ભરવામાં આવ્યા હતા,આ બેઠક દરમિયાન સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને લાભ મળે તે હેતુથી રૂ. ૧૦ લાખના અકસ્માત વીમા કવચ યોજના અંતર્ગત અનેક પત્રકારોના ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી.