પાદરા: પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાય
Padra, Vadodara | Oct 12, 2025 પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા આયોજન સાથે સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. સમાજના મુખ્યમુખી હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસભેર યોજાયો હતો.