વડોદરા પૂર્વ: અકળાયેલા ગ્રાહકે હોટલ સ્ટાફ ને લાફા ચોળી દીધા જુઓ બબાલનો LIVE વીડિયો
અકોટા વિસ્તારની ધ ફર્ન હોટલમાં અમદાવાદના યુવક મીરાજ ત્રિવેદીએ ભારે હંગામો મચાવ્યો હતો. હોટલ ના સ્ટાફે તેની પાસેથી ફોટો આઇડી પ્રૂફ માંગ્યું હતું દરમિયાન ફોટો આઈડી આપવા ઈનકાર કરી હોટલ રિસેપ્શનિસ્ટને થપ્પડ મારી દીધી હતી. ત્યારે આ આખી ઘટના હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.ઘટનાની જાણ થતાં હોટલ મેનેજરે પોલીસ બોલાવી લીધી હતી. ત્યારે મીરાજ ત્રિવેદીએ પોલીસ સામે પણ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યુ છે.