ગોધરા: શહેરની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના મુખ્ય ગેટ પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન
Godhra, Panch Mahals | Sep 4, 2025
ગોધરામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,...