દાહોદ: જ઼ી.એલ.શેઠ હાઈસ્કુલ સિંગવડ ખાતે દાહોદ સાંસદ ખેલ મહોત્સવ નો પ્રારંભ.સાંસદ જસવંત સિંહ ભાભોર ઉપસ્થિત
Dohad, Dahod | Sep 24, 2025 દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે જી.એલ.શેઠ. હાઈસ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે દીપ પ્રગટાવી અને ટોસ ઉછાળીને દાહોદ જિલ્લા સાંસદ ખેલ