ધારી: ચલાલા શહેરમાં પી.વી.સી. બનાવેલ વસ્તુથી બાળકને ગંભીર ઈજા
Dhari, Amreli | Oct 19, 2025 ધારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે પીવીસી પાઇપ બનાવેલ વસ્તુ માંથી અવાજ થાતા તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ચલાલા વધુ સારવાર માટે અમરેલી અને ભાવનગર ખસેડવામાં આવેલ ત્યારે પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી આ વસ્તુનો ઉપયોગ નો કરવો જોઈએ તે પરિવાર દ્વારા જણાવવામાં આવેલ છે..