ગરૂડેશ્વર: ટીમરવા ગામે મકાન પડી જતા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા ₹1,80,000ની સહાય મંજૂર કરાવી અર્પણ કરવામાં આવી
Garudeshwar, Narmada | Jul 17, 2025
ગરુડેશ્વર તાલુકાના ટીમરવા ગામે બચુભાઈ શંકરભાઇ તડવી નું મકાન ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થતા ધારાસભ્ય ડો દર્શનાબેન...