રેખા અને સચિન જે ફ્લોર પર રહેતા હતા. તે ફ્લોર પર બનાવના સમય બપોરે અઢીથી ચાર વાગ્યા દરમિયાન કોઇ જ નહતું. દોઢ કલાક દરમિયાન શું બન્યું ? તે અંગે રેખા હજી સ્પષ્ટ જણાવતી નથી. રેલવે કોલોનીના એન્ટ્રી ગેટ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસ ચકાસણી કરી રહી છે કે, આ સમય દરમિયાન કોલોનીમાં કોણ કોણ આવ્યા હતા ?