આમોદ: આમોદ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન થયેલી ઘટના ચર્ચાનો વિષય બન્યો
ક
Amod, Bharuch | Sep 19, 2025 આમોદ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન થયેલી ઘટના ચર્ચાનો વિષય બનયો કાર્યક્રમમાં ફક્ત દેખાવો કરવા માટે જાતે કચરો નખાવીને ફોટોશૂટ કરાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થતાં આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો. આ કાર્યક્રમમાં આમોદ મામલતદાર શ્રી ડો. મયુર ઝેડ. વડિયા, આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પંકજભાઈ નાયક તેમજ આમોદ નગરપાલિ