પોરબંદર: ગુજરાત રાજ્યના બજેટમાં પોરબંદરને શું શું મળ્યું : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા રજુઆતોને મળી સફળતા
Porbandar, Porbandar | Feb 20, 2025
પોરબંદરમાં જિલ્લા કક્ષાનું અને રાણાવાવ-કૃતિયાણામાં તાલુકા કક્ષાના ગ્રંથાલયો શરૂ કરવા માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી...