મજુરાગેટ ખાતે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હડતાલ મામલે, મિટિંગ બાદ હડતાલ સમેટાઇ
Majura, Surat | Oct 3, 2025 સુરત નવી સિવિલ હોસ્પિટલ રેસિડન્ટ ડોક્ટર હડતાલ મામલો,હાલ હડતાળ સમેટાઈ ગઈ છે : RMO કેતન નાયક.એક આલ્કોહલ દર્દી ગાળાગાળી કરતા મામલો સામે આવ્યો હતો,સ્થાનિક પોલીસ બોલાવી અને RMO સુપ્રિટેન્ડ સહિતના લોકો પહોંચી મામલો થાળે પાડ્યો,રેસિડન્ટ ડોકટરો ની સિક્યોરિટી માટે પણ માંગ હતી તે બાબતે ધ્યાન દોરવામાં આવશે.