જેતપુરમાં બિનવારસી કારમાંથી રૂ.1.36 લાખનો દારૂ પકડાયો
Jetpur City, Rajkot | Sep 16, 2025
જેતપુરમાં બિનવારસી કારમાંથી રૂ.1.36 લાખનો દારૂ પકડાયો જેતપુરની ચોકીધાર ચેકપોસ્ટ પાસેથી સ્વિફ્ટ કારમાંથી રૂ.1.86 લાખની કિંમતની વિદેશી દારૂની 136 બોટલ કબ્જે કરવામાં આવી છે. જોકે ડ્રાઇવર નાસી છૂટ્યો હોવાથી તેની ધરપકડ કરવાની બાકી છે.