શિનોર: સાધલી પ્રાથમિક કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 14 વ્યક્તિઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું
Sinor, Vadodara | Jul 15, 2025
શિનોરના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 14 વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું....