ઝઘડિયા: ઝઘડિયા થી દેવમોગરા સુધી GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ ના વિરોધ માં પદયાત્રા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના બિરસા મુંડા ચોક ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પદયાત્રા શરૂ કરતા પહેલા આદિવાસી આગેવાનો અને સમાજના યુવાનોએ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની પ્રતિજ્ઞા દોહરાવી હતી.પદયાત્રાનો હેતુ આ પદયાત્રા ઝઘડિયાથી શરૂ થઈને દેવમોગરા સુધી જશે.