થાનગઢ: ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 46 વાહનો ડિટેન કર્યા
થાનગઢ પોલીસ દ્વારા આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન ડીવાયએસપી તથા પીઆઇ પણ હાજર થાય હતા આ ટ્રાફિક ડ્રાઈવમાં કુલ 36 વાહનો ડિટેન કરી ટ્રાફિક નિયમ ભંગ બદલ 8800 રૂપિયાનો સમાધાન શુલ્ક તરીકે દંડ ફટકાર્યો હતો