સાગબારા: આવતીકાલે ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા ના સમર્થનમાં જનસભાનું આયોજન છે તેના સંદર્ભે પિયુષભાઈ પટેલે પીઠા ગ્રાઉન્ડ ખાતેથી માહિતી
Sagbara, Narmada | Jul 23, 2025
પિયુષભાઈ પટેલના જણાવ્યા મુજબ ધારાસભ્ય દરેક સમાજના પ્રશ્નો માટે લડતા હોય છે ત્યારે એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને...