ડેડીયાપાડા: દેડીયાપાડા નેત્રંગ હાઇવે રોડ ઉપર નિંગટ ગામના બસ સ્ટેન્ડ પાસે મો.સા ફોર વ્હીલ વચ્ચે અકસ્માત
ફોર વ્હીલ નંબર GJ-16-DC-9906 ના ચાલકે પોતાના ફોર વ્હીલ રોંગ સાઇડે હકારી લાવી મનીષભાઇ બંસીલાલ વસાવા નાઓની મો.સા.નં. ઈ-16-B-1151 ને રોંગ સાઇડમાથી એક્સિડન્ટ કરતા મો.સા પાછળ સવાર યોગેશભાઈ દાનજીભાઇ જાદવ ને જમણા હાથની પહેલી આંગણી કપાઇ જઇ ગંભીર ઇજા તેમજ જમણા પગે જાંઘના ભાગે છુંદાઇ જઇ ગંભીર ઇજા તેમજ જમણા પગે એડીના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ