પ્રાંતિજ: પ્રાંતિજ સહિત તાલુકા માં સૌભાગ્ય વતી મહિલા ઓ દ્વારા કેવડાત્રીજ નું વ્રત કરવામાં આવ્યું
Prantij, Sabar Kantha | Aug 26, 2025
આજે ભાદરવા સુદ એટલે કેવડાત્રીજ આજના દિવસે સૌભાગ્ય વતિ સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નકરો ઉપવાસ કરી...