દાહોદ: શેર માર્કેટમાં એકના ડબલ કરી લાલચ આપી લાખોનું ફ્રોડ કરનાર ઇસમને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી
Dohad, Dahod | Sep 11, 2025
પોતાનું ખોટું નામ બતાવી શેર માર્કેટ ટ્રેડિંગમાં વધુ પ્રોફિટની લાલચ આપી દાહોદ તાલુકાના બાવકા ગામના ૨૫ વર્ષીય ખેડૂત યુવાન...