મેઘરજ: ડચકા ગામ સરપંચ તથા ડેરી ના ચેરમેન પર ભાવફેર ના પૈસા કેમ નથી આપતા કહી ચાર ઈસમો એ માર મારતાં ફરિયાદ
Meghraj, Aravallis | Aug 30, 2025
મેઘરજ ના ડચકા સરપંચ પર થયો જીવલેણ હુમલો.જુની ચુટણી ની અદાવત માં કરાયો હુમલો.ગામના ચાર ઈસમોએ કર્યો હુમલો.સરપંચ હીરાભાઈ ને...