વાવ: વરસાદ બંધ થયા ને એક મહિનો થયો છતાં ,ટડાવ ગામને જોડતા ત્રણ રોડ હજુ બંધ હાલતમાં..
ટડાવ ગામે વરસાદ બંધ થયા ને એક મહિનો થયો છતાં હજુ ગામોમાં ઘરોમાં રોડ રસ્તાઓ અને ખેતરોમાં પડ્યા છે.વરસાદ પાણી જ્યારે ટડાવ ગામને જોડતા ત્રણ રસ્તા આજે પણ વરસાદી પાણીથી બંધ હાલતમાં જોવા મળ્યા છે.ટડાવ ગામના રહીશોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસુ વરસાદના લીધે ત્રણ ગામને જોડતા રસ્તાઓ બંધ થઈ જાય છે તંત્રને અનેક વાતો રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ આયોજન વગર રોડ રસ્તાઓને નાળાના કામો કર્યા છે પરંતુ પરિસ્થિતિ એવી ને એવી જ જોવા મળી છે...