વલસાડ: રૂરલ પોલીસ સ્ટેશનમાં, ધરમપુર પોલીસ સ્ટેશન મળી કુલ ત્રણ પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસ વાપીથી ઝડપી લાવી
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 7:30 કલાકે પ્રેસનો દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન અને ધરમપુર પોલીસ સ્ટેશન મળી કુલ ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપી વાપીમાં હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આરોપી મેહુલ કુમાર ધોડિયા પટેલની ધરપકડ કરી રૂરલ પોલીસ મથક ખાતે આરોપીનો કબજો સોંપ્યો છે.